गुजरात

કડોદરા પી.આઈ.એ મકાન માંથી 25 લાખની વિદેશી દારૂ ઝડપી પાડ્યો

પેટા:એક સ્ત્રીપુરૂષની ધરપકડ 5 વોન્ટેડ

કડોદરા પી.આઈ.એ મકાન માંથી 25 લાખની વિદેશી દારૂ ઝડપી પાડ્યો

પેટા:એક સ્ત્રીપુરૂષની ધરપકડ 5 વોન્ટેડ
કડોદરા..તા..

એકબાજુ કોરોનાના કેશો વધી રહ્યા છે લોકડાઉન થવાની સંભાવના વચ્ચે જાણે બુટલેગરો પણ દારૂનો સ્ટોક ફૂલ કરી રહ્યા હોય એવું લાગી રહ્યા છે કડોદરા જી.આઈ.ડી.સી.પોલિસે બાતમી આધારે એક મકાનમાં મુકેલી 500થી વધુ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી પોલિસે ઘટના સ્થળેથી એક મહિલા તેમજ પુરૂષની અટકાયત કરી હતી અને સંડોવાયેલા 5 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા

મળતી માહિતી અનુસાર કડોદરા જી.આઈ.ડી.સી પોલિસ મથકના પી.આઈ.આનદ બ્રહ્મભટ્ટ નાઓને અંગત રાહે મળેલી બાતમી આધારે કડોદરા કૃષણા નગરમાં આવેલ હનુમંત પેલેસના ભોંય તળિયે આવેલ 101 નંબરના મકાનમાં રેડ કરતા મકાન માંથી વિદેશીદારૂ તેમજ બિયરની 500 થી વધુ પેટીમાં 22536 બોટલો મળી આવી હતી પોલીસે આ ગુન્હામાં રવિ રઘુનાથ ખટિક (26) રહે.106 શ્રી નિવાસ ગ્રીનસીટી કડોદરા મૂળ રહે.રાજમદ રાજસ્થાન તેમજ કાંન્તાબેન અશોકભાઈ કલાલ (24)રહે.101 હનુમંત પેલેસના લક્ષ્મીનારાયણ સોસાયટી મેવાળા ભવનની સામે મૂળ રાજસ્થાન નાઓની અટકાયત કરી અન્ય (1)અશોકભાઈ મીશ્રીલાલ કલાલ (2) પૃથ્વી હીરાલાલ કલાક રહે.જોળવા સાઈ કુટીર (3)નારાયણ હીરાલાલ કલાલ રહે.જોળવા (4)પ્રકાશ શાલવી રહે.જોળવા (5) સંપત કલાલ રહે.હનુમંત પેલેસ કડોદરા નાઓને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો દાખલ કરી 24,16,800 લાખનો વિદેશી દારૂ ત્રણ મોબાઇલ 30 હજાર રોકડ 52 હજાર તેમજ બે વાહનો 3.4 લાખ 28,38,900 નો મુદ્દમાલ જપ્ત કરી વધુ તપાસ હાથધરી હતી,,(..સુરેશ રાવલ કડોદરા..)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *